21 Jun 2026
VIBRANT SUCCESS DAY 2026
સપના. સંઘર્ષ. સફળતા.
સફળતાની ઉજવણી ત્યારે વધુ ખાસ બને છે જ્યારે આપણે તેને સાથે મળીને ઉજવીએ.
આપને Vibrant Success Day 2026 માં હાર્દિક આમંત્રણ છે. આ કાર્યક્રમ વાઇબ્રન્ટ પરિવારની સફર, સિદ્ધિઓ અને ભવિષ્યના વિઝનની વાર્ષિક ઉજવણી છે.
રવિવાર, 21 જૂન 2026
🕚 સવારે 11:00 થી રાત્રે 9:00
📍આશ્રમ રોડ, અમદાવાદ
આ એક Success Celebration& Project Showcase છે, કોઈ Sales Event નથી. તેથી નિઃસંકોચ અને આનંદપૂર્વક પધારશો.
સૌને વધુ સારી વ્યવસ્થા અને વ્યક્તિગત અનુભવ મળી રહે તે માટે વિનંતી છે કે Registration પૂર્ણ કરીને આપનો અનુકૂળ Time Slot પસંદ કરશો.
RSVP Now